નવો સફળ નાટય પ્રયોગ : જનાર્દન જોસેફ
Keywords: Janardan Joseph|Jashwant Thaker|Natak-Budreti|Janardan Joseph|anardan Joseph
નવો સફળ નાટય પ્રયોગ : જનાર્દન જોસેફ
Articleજશવંત ઠાકર • નાટક – બુડ્રેટી • 2006
TMC: 4 (સળંગ અંક -37)
Abstract
આ લેખમાં અમદાવાદમાં ‘જનાર્દન જોસેફ’ નામનો નાટયપ્રયોગ ભજવાયો તેની નોંધ મળે છે. ‘જનાર્દન જોસેફ’ ની કથા રજૂ કરી છે. જેમાં મુડીવાદી સમાજમાં કશું પવિત્ર નથી. એમ કહી વૈજ્ઞાનિકોનું વેચાણ અને તેમની કરુણકથા આલેખી છે. તેમજ ધૂર્જટી નાટ્ય સંસ્થા દ્વારા આ પ્રયોગ સફળ રીતે કરવા બદલ અભિનંદન પાઠવી અનેક આધુનિક નવી શૈલીઓની ઉદાહરણ સહિત ચર્ચા કરવામાં આવી છે. આ લેખમાં હસમુખ બારાડીના વ્યાવસાયિક કારકિર્દી અંગે માહિતી આપવામાં આવી છે.
Details
Keywords
Janardan Joseph|Jashwant Thaker|Natak-Budreti|Janardan Joseph|anardan Joseph