પણ તું પ્લીઝ.... કાટપીટિયાને આપ.
Keywords: Indu Puvar|Natak Budreti|
પણ તું પ્લીઝ.... કાટપીટિયાને આપ.
Articleઈન્દુ પુવાર • નાટક બુડ્રેટી • 2004
TMC: (સળંગ અંક -29)
Abstract
આ નાટકમાં કુલ પાંચ પાત્રો છે. આ નાટકમાં બધી જ પ્રકિયા મોબાઈલ દ્વારા કરવામાં આવી છે. નાટકના આરંભથી અંત સુધી મોબાઈલ કેન્દ્રસ્થાને છે. આ નાટકમાં કારપીટિયા - 1 ઘંટ વગાડીને અને કારપીટિયા -2 ડુગડુગી વગાડી માનવજીવનને લગતાં જુદાં જુદાં પ્રસંગો અને સંવાદો રજૂ કરે છે. આ નાટકમાં જિગા નામની વ્યકતિનું અલગ પાત્ર નથી. પરંતુ મોબાઈલ દ્વારા જે વાત થાય છે તેમાં તેનો ઉલ્લેખ મળે છે. જિગો જે જગ્યાએ નોકરી કરતો હોય છે ત્યાં ચોકીદારની પત્ની પર બળાત્કાર કરે છે અને ચોકીદારને હાથ ચપ્પુ મારી ઘાયલ કરે છે. તેનાં પર કોર્ટમાં કેસ ચાલે છે ત્યારે તેમાં મિત્રો શાહ, પારેખ અને મોઢવાડિયા તેને બચાવવાનો પ્રયત્ન કરે છે.
Details
Keywords
Indu Puvar|Natak Budreti|