પરિચય
Keywords: Sal|Ravindra Parekh|Jvalamukhi|Pragna Patel|Bhejal Ratrino Bhejal Andhkar|Dilip Ghaswala|Bhumika|Ramesh Patel|Amaro Surya| Bhagwat Suthar|
પરિચય
Articleસંપાદકશ્રી • Natak Budreti Magazine • 2003
TMC: અંક-2 (સળંગ અંક -23)
Abstract
પ્રસ્તુત લેખમાં સંપાદકશ્રીએ સળ ત્રિઅંકી નાટકના લેખક રવીનદ્ર પારેખ, જવાળામુખી ત્રિઅંકી નાટકના લેખિકા પ્રજ્ઞા પટેલ, ભજેલ રાત્રીનો ભેજલ અંધકાર એકાંકીના લેખક દિલીપ ઘાસવાલા, ભૂમિકા ત્રિઅંકી નાટકના લેખક રમેશ પટેલ અમારો સૂર્ય , એકાંકીના લેખક ભગવત સુથાર વગેરેના પરિચય અને ઉપર્યુકત બધાં જ સર્જકોનાં સંપર્કો માટેના સરનામાં પણ પ્રસ્તુત લેખમાં જોવા મળે છે.
Details
Keywords
Sal|Ravindra Parekh|Jvalamukhi|Pragna Patel|Bhejal Ratrino Bhejal Andhkar|Dilip Ghaswala|Bhumika|Ramesh Patel|Amaro Surya| Bhagwat Suthar|