પ્રાણસુખભાઈને મળ્યો નથી. એનું દુ:ખ અને સુખ બંને છે. (અભિનેતાની કેફીયત)
Keywords: Pransukhbhai|Devendra Trivedi|Mithyabhiman|Pransukhbhai|Devendra Trivedi|Mithyabhiman|Jivram Bhatt|Archan Trivedi
પ્રાણસુખભાઈને મળ્યો નથી. એનું દુ:ખ અને સુખ બંને છે. (અભિનેતાની કેફીયત)
Articleસંપાદકશ્રી ( મુલાકાત : દેવેન્દ્ર ત્રિવેદી) • 2003
TMC: અંક-1 (સળંગ અંક -22)
Abstract
પ્રસ્તુત લેખમાં લેખકે મિથ્યાભિમાન નાટકનું મુખ્ય પાત્ર એવું જીવરામ ભટ્ટનું પાત્ર પહેલા પ્રાણસુખભાઈ અને પછી અર્ચન ત્રિવેદીએ ભજવેલું. બંનેએ ભજવેલા આ પાત્રની સામ્યતા અને ભિન્નતા આ લેખમાં દર્શાવ્યા છે. પ્રાણસુખભાઈને જોયા નથી એ વીતનું દુ:ખ અને સુખ બંને અર્ચન ત્રિવેદીને છે. તે સુખ અને દુ:ખના કારણ પણ લેખકે પ્રસ્તુત લેખમાં દર્શાવ્યા છે.
Details
Keywords
Pransukhbhai|Devendra Trivedi|Mithyabhiman|Pransukhbhai|Devendra Trivedi|Mithyabhiman|Jivram Bhatt|Archan Trivedi