પ્રાણસુખભાઈને રિપીટ ઑડિયન્સ મળતું
Keywords: Pransukhbhai Nayak|P. Kharsani|Natak|Natmandal|Mithyabhiman|Jivram Bhatt|Pransukh Nayak|Jivrambhatt|Pransukhbhai|Jivram Bhatt|Mithyabhiman|
પ્રાણસુખભાઈને રિપીટ ઑડિયન્સ મળતું
Articleપા. ખરસાણી • 2003
TMC: અંક-1 (સળંગ અંક -22)
Abstract
પ્રસ્તુત લેખમાં લેખકે નટમંડળ દ્વારા રજૂ થયેલા અને વખણાયેલા સર્વોત્તમ નાટકોમાંના એક મિથ્યાભિમાન નાટકની વાત કરેલી છે. આ નાટકમાં જીવરામ ભટ્ટના પાત્રને જીવંત બનાવવા પ્રાણસુખભાઈએ કોઈ જ કસર છોડી નથી. જીવરામ ભટ્ટના પાત્રને જીવંત બનાવવા પ્રાણસુખભાઈ એકરુપ થઈ ગયેલા. તેમણે પાત્રને પ્રખ્યાત બનાવ્યું કે પાત્રે તેમને પ્રખ્યાત બનાવ્યા તે વિશે કાંઈ કહી શકાય તેમ નથી. મિથ્યાભિમાન નાટક વિષે પ્રેક્ષકો ફરી ફરીને પ્રાણસુખભાઈનું આ નાટક માણવા આવતા.
Details
Keywords
Pransukhbhai Nayak|P. Kharsani|Natak|Natmandal|Mithyabhiman|Jivram Bhatt|Pransukh Nayak|Jivrambhatt|Pransukhbhai|Jivram Bhatt|Mithyabhiman|