પ્રાણસુખ નાયકની રંગભૂમિની નિષ્ઠા (નટની જીવનકથા
Keywords: Joraavarsinh Jaadav|Natak|Pransukh Nayak|Joravarsinh Jadav|Pransukh Bayak|Ginis Book of Rangbhoomi|Stri patra|College Kanya|Kumali Kali||Mithyabhiman Mena Gurjari
પ્રાણસુખ નાયકની રંગભૂમિની નિષ્ઠા (નટની જીવનકથા
Articleજોરાવરસિંહ જાદવ • 2003
TMC: અંક-1 (સળંગ અંક -22)
Abstract
પ્રસ્તુત લેખમાં લેખકે સુપ્રસિદ્વ નટ પ્રાણસુખ નાયકની જીવનકથા સંક્ષિપ્તમાં રજૂ કરી છે. તેમણે 22,455 નાટ્યપ્રયોગો કરી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કર્યું. તેમણે સ્ત્રી પાત્રનો અભિનય પણ સવિશેષ રીતે કરેલો છે. તેઓ કોલેજ કન્યા, , કુમળી કળી, મિથ્યાભિમાન, મેનાગુર્જરી, જેવા નાટકોમાં સોળે કળાએ ખીલી ઉઠ્યા હતા. પોતાની પત્નીના અવસાનના દિવસે પણ પ્રેક્ષકોને પેટ પકડાવીને હસાવનાર આ કલાકારની રંગભૂમિ પ્રત્યે કેવી નિષ્ઠા છે તેના દર્શન થાય છે.
Details
Keywords
Joraavarsinh Jaadav|Natak|Pransukh Nayak|Joravarsinh Jadav|Pransukh Bayak|Ginis Book of Rangbhoomi|Stri patra|College Kanya|Kumali Kali||Mithyabhiman Mena Gurjari