પ્રતિભાવ (જવાળામુખીને)

Keywords: Kishor Andhariya JvaLamukhi|Bhejal Ratri No Bhejal Andhkar |Gandhinagar thi| Dalpat Chauhan| Natak|Dr. Keshubhai Chauhan|Labhshanker Thakar|Khichadi|Yazdi Karanjia|TMC|

પ્રતિભાવ (જવાળામુખીને)

Article

hasmukh baradi • Natak Budreti Magazine • 2003

TMC: અંક-3 (સળંગ અંક -24)

Abstract

નાટક સામયિકના આ અંકના પ્રસ્તુત વિભાગમાં વિવિધ મહાનુભાવોએ નાટક અને નાટક સામયિક અંગેના પોતાના પ્રતિભાવો રજૂ કર્યા છે. જેમકે, ભાવનગરથી કિશોર અંધારિયા જવાળામુખી અને ભેજલ રાત્રીનો ભેજલ અંધકાર નાટકની પ્રસંશા કરે છે. ગાંધીનગરથી દલપત ચૌહાણ નાટકના અંકો ઉત્તમ હોય છે તેવી વાત કરે છે. ડો. કેશુભાઈ ચૌહાણ સાચું નાટક એટલે લાભશંકર ઠાકરનું ખિચડી નાટક એવો અભિપ્રાય આપે છે. સૂરતથી યઝદી કરંજિયા TMC ને એક હજાર દિવસ પૂરા કરવા બદલ મુબારકબાદી પાઠવે છે.

Details

Keywords

Kishor Andhariya JvaLamukhi|Bhejal Ratri No Bhejal Andhkar |Gandhinagar thi| Dalpat Chauhan| Natak|Dr. Keshubhai Chauhan|Labhshanker Thakar|Khichadi|Yazdi Karanjia|TMC|

Related Articles

સોળ અંકોના 1557, 8 ક્લાક અને 13 મિનિટ (સ…

hasmukh baradi

View Details
આવા ખાલીપા પૂરાતા નથી...

hasmukh baradi

View Details
યુવાન રંગકર્મીઓની તાલીમનું વિશિષ્ટ અભિયાન…

શશિકાંત નાણાવટી

View Details
જરૂર છે ઓડેટોરીયમની

વિરલ રાચ્છ

View Details
ગુજરાતી રંગભૂમિ મૌલિક થઈ ગઈ !

ઉત્પલ ભાયાણી

View Details
Te chhatan (A Modern play using Bhavai …

પ્રો. વી.જે .ત્રિવેદી

View Details