પ્રતિભાવ
Keywords: Natak-Budreti|Bhasha Suddhi|Sarifa Vijaliwala|Uchhar|Dinkar Bhojak| Rajul Dave|Rajendra Mehta|Natak|Saryu Karia|
પ્રતિભાવ
Articleસંપાદક • નાટક બુડ્રેટી • 2006
TMC: 2 (સળંગ અંક -2006)
Abstract
પ્રસ્તુત લેખમાં 'નાટક -બુડ્રેટી' નાં જુદા જુદા વાચકોએ 'ભાષા શુદ્ધિ' વિષય ઉપર પોતાના પ્રતિભાવો આપ્યા છે. જેમાં શરીફા વીજળીવાળાએ 'ઉચ્ચાર બાબતે બહુ જલ્દી કંઈ નહીં કરીએ તો શુધ્ધ ગુજરાતી જેવું કંઈ બચશે ખરું ?' જેવો પ્રશ્ન કર્યો છે. તો દિનકર ભોજક, રાજુલ દવે, રાજકોટવાળાએ પણ પોતાના પ્રતિભાવ દર્શાવ્યા છે. રાજેન્દ્ર મહેતાએ 'નાટક' ને એકમાત્ર નિયમિત અને સ્તરીય સામયિક તરીકે ઓળખાવ્યું છે. તો સરયુ કારિયાએ 'નાટક' સામયિકને 'રંગ નગરિયાં' કહીને આનંદથી વધાવ્યું છે.
Details
Keywords
Natak-Budreti|Bhasha Suddhi|Sarifa Vijaliwala|Uchhar|Dinkar Bhojak| Rajul Dave|Rajendra Mehta|Natak|Saryu Karia|