પ્રતિભાવ
Keywords: Hasmukh Baradi, Natak Budreti, Vasant Dedhiya, Gulbahen, Dr. Dinkar Bhojak, Natak, Amulakh Bhatt, Vasu, Jashwant Shekhadiwala, Maheshbhai Umarwadia
પ્રતિભાવ
Articleહસમુખ બારાડી • નાટક બુડ્રેટી • 2004
TMC: (સળંગ અંક -28)
Abstract
પ્રસ્તુત લેખમાં વસંત દેઢિયા એ ગુલબહેન વિશે થોડી ઘણી માહિતી આપી છે. તેમજ ડો. દિનકર ભોજકે ' નાટક' અંક-22 અને 'નાટક' અંક -27 વિશે થોડીક માહિતી આપી છે. તો અમૂલખ ભટ્ટે પણ 'નાટક' અંક -27 વિશે વાત કરી છે. તદ્ઉપરાંત વસુબહેને 'નાટક' ત્રિમાસિકમાં છપાતાં સ્મરણો વિશે ખુશી વ્યકત કરી છે. આ ઉપરાંત જશવંત શેખડીવાળાએ તેમના પ્રિય મિત્ર મહેશભાઈ ઉમરવાડિયાના સ્વભાવ વિશે સંક્ષિપ્ત માહિતી આ લેખમાં રજૂ કરી છે.
Details
Keywords
Hasmukh Baradi
Natak Budreti
Vasant Dedhiya
Gulbahen
Dr. Dinkar Bhojak
Natak
Amulakh Bhatt
Vasu
Jashwant Shekhadiwala
Maheshbhai Umarwadia