પ્રતિભાવ
Keywords: Babubhai Bhukhanwala|Natak|Shashikant Nanavati|Shailesh Pathak
પ્રતિભાવ
Articleસંપાદક • Natak Budreti Magazine • 2002
TMC: અંક 3 (સળંગ અંક -19)
Abstract
નાટક સામાયિકના પ્રસ્તુત અંકના આ વિભાગમાં વાચકો અને રંગકર્મીઓએ નાટક સામાયિક અંગે આપેલા પ્રતિભાવોનો સમાવેશ થાય છે. બાબુભાઇ ભૂખણવાલાએ નાટક, અંક-18 માં શશિકાંત નાણાવટીના લેખની પ્રસંશા કરી છે. નાટક મેગેઝીન અને ટી.એમ.સી. ને શૈલેષ પાઠક ઊગતા કલાકારો અને લેખકો માટેની યુનિવર્સિટી છે એમ કહે છે.
Details
Keywords
Babubhai Bhukhanwala|Natak|Shashikant Nanavati|Shailesh Pathak