પ્રતીભાવ
Keywords: Natak|Vanlata Mehta| Natya Sangit Ank| J. S. Shah| Natak|Kailash Pandya|Dinkar Bhojak|Bhupendra Sheth|
પ્રતીભાવ
Articlehasmukh baradi • Natak Budreti Magazine • 2002
TMC: અંક 1 (સળંગ અંક -17)
Abstract
આ વિભાગમાં નાટક સામયિકના વાચકો અને રંગકર્મીઓએ આપેલા વિવિધ પ્રતિભાવોનો સમાવેશ થાય છે. જેમાં વાનલતા મહેતાએ નાટ્ય સંગીત ગીત અંક ના વખાણ કર્યા છે. તો જે. એસ. શાહ નાટક સામયિક ને ચાર વર્ષની મજલ પૂરી કરવા બદલ અભિનંદન આપે છે. આ ઉપરાંત કૈલાસ પંડ્યા, દિનકર ભોજક, ભુપેન્દ્ર શેઠ વગેરેના વૈવિધ્યસભર અભિપ્રાયો રજૂ થયા છે.
Details
Keywords
Natak|Vanlata Mehta| Natya Sangit Ank| J. S. Shah| Natak|Kailash Pandya|Dinkar Bhojak|Bhupendra Sheth|