પ્રતિભાવ
Keywords: Yazdi Karanjiya|Natak|Mahayagna|Dinkar Bhojak|Natak|angreji anjk|Pratap Oza
પ્રતિભાવ
Articleસંપાદક • 2002
TMC: અંક-4 (સળંગ અંક -21)
Abstract
નાટક સામયિકના આ વિભાગમાં વાચકો અને રંગકર્મીઓએ આપેલા પ્રતિભાવો રજૂ કરવામાં આવે છે. જેમકે; આ લેખમાં યઝદી કરંજિયા નાટક ના મહાયજ્ઞને સો સો સલામ કરે છે. તો દિનકર ભોજક નાટક નો જુલાઈ, 21,2002 ના અંગ્રેજી અંકની વાત કરે છે અને પ્રતાપ ઓઝા નાટક ના જુલાઈ -સપ્ટેમ્બર, 2002 ના અંકની પ્રશંસા કરે છે.
Details
Keywords
Yazdi Karanjiya|Natak|Mahayagna|Dinkar Bhojak|Natak|angreji anjk|Pratap Oza