પ્રતિભાવ
Keywords: Dinkar Bhojak|Kapil pandya|Dinaben Pathak|B. V. Karanth|Ushnas|Natak|
પ્રતિભાવ
Articlehasmukh baradi • Natak Budreti Magazine • 2003
TMC: અંક-1 (સળંગ અંક -22)
Abstract
નાટક સામયિકના પ્રસ્તુત વિભાગમાં નાટક સામાયિક અંગે વિવિધ મહાનુભાવો અને કલારસિકોએ પોતાના પ્રતિભાવો પાઠવ્યા છે. દિનકર ભોજક નાટક નો સળંગ અંક-21 સુંદર, સ્વચ્છ અને પારદર્શક છે તેમ કહે છે તો કપિલ પંડ્યા નાટક ના અંક - 21 માં દીનાબહેન પાઠક અને બી. વી. કારન્થને આપેલી શ્રદ્ધાંજલીની વાત કરે છે. ઉશનસ પણ નાટક નો અંક મળ્યાની ખુશી અને સંપાદકશ્રીનો આભાર વ્યક્ત કરે છે.
Details
Keywords
Dinkar Bhojak|Kapil pandya|Dinaben Pathak|B. V. Karanth|Ushnas|Natak|