પ્રથમ પ્રહસનાત્મક નાટ્યકૃતિ
Keywords: Prahasanatmak|Late. Mahesh Choksi|Natak|Prahasan|Mithyabhiman|Jivram Bhatt|Mithyabhiman|Svagatokti|Videshi|Bhartiya Natya Parampara|
પ્રથમ પ્રહસનાત્મક નાટ્યકૃતિ
Articleસ્વ. મહેશ ચોકસી • 2003
TMC: અંક-1 (સળંગ અંક -22)
Abstract
પ્રસ્તુત લેખમાં લેખકે ગુજરાતી ભાષાની પ્રથમ નાટ્યકૃતિ મિથ્યાભિમાન ની વાત કરેલી છે. જેમાં જીવરામ ભટ્ટનું પાત્ર મુખ્ય અને કેન્દ્રસ્થાને છે. મિથ્યાભિમાન નાટકમાં લેખકે માનવસહજ નબળાઈથી હાસ્ય નિપજવવા પ્રસંગો અને સંવાદોનો નાટયોચિત ઉપયોગ કરી બતાવ્યો છે. તદ્દઉપરાંત પાત્ર પરિચય કરાવતી સંક્ષિપ્ત સ્વાગતોકિત, નાટયોચિત ભાષાશૈલી, વિદેશી અને ભારતીય નાટ્ય પરંપરાનો સમન્વય વગેરે સંદર્ભે લેખકે વિગતે વાત કરી છે.
Details
Keywords
Prahasanatmak|Late. Mahesh Choksi|Natak|Prahasan|Mithyabhiman|Jivram Bhatt|Mithyabhiman|Svagatokti|Videshi|Bhartiya Natya Parampara|