\" પ્રબુધ્ધ રૌહિણેયમ્\" વિશે
Keywords: Prabuddha Rauheniyam|Sampadakashri|Natak|Shri Mavji Savalo|Labhshanker Thaker|Rambhadra Muni|Sanskrit Natak|\" Prabuddha Rauheniyam\"|
\" પ્રબુધ્ધ રૌહિણેયમ્\" વિશે
Articlehasmukh baradi • Natak Budreti Magazine • 2003
TMC: અંક-4 (સળંગ અંક -25)
Abstract
પ્રસ્તુત લેખમાં શ્રી માવજી સાવલો પરનો લાભશંકર ઠાકરનો પત્ર રજૂ થયો છે. જેમાં રામભદ્ર મુનિના સંસ્કૃત નાટક પ્રબુદ્ધ રૌહિણેયમ ની વાત કરી છે. જેનો અનુવાદ વિજયશીલચંદ્ર સૂરી કર્યો છે. આ નાટકને ટૂંકાવવાથી તે અભિનયક્ષમ બની શકે છે. તેવી શક્યતા દર્શાવતો આ પત્ર છે.
Details
Keywords
Prabuddha Rauheniyam|Sampadakashri|Natak|Shri Mavji Savalo|Labhshanker Thaker|Rambhadra Muni|Sanskrit Natak|\" Prabuddha Rauheniyam\"|