પ્રભાબેન પાઠકની મુલાકાતમાંથી
Keywords: Prabhaben Pathak|Natak|Prabhaben Pathak|Prabhaben Pathak|Natak|Prabhaben Pathak|Rasiklal Chhotalal Parikh|Paritran|Jashwantbhai|
પ્રભાબેન પાઠકની મુલાકાતમાંથી
Articlehasmukh baradi • natak Budreti Magazine • 2003
TMC: અંક-3 (સળંગ અંક -24)
Abstract
પ્રસ્તુત લેખમાં સંપાદકશ્રીએ પ્રભાબહેન પાઠકની મુલાકાત દરમ્યાન પ્રભાબહેને જે પ્રતીભાવ આપ્યો તેની અહીં નોંધ લીધી છે. પ્રભાબહેને રસીકલાલ છોટાલાલ પરિખના પરિત્રાણ નાટકમાં કુંતી નું પાત્ર ભજવ્યું હતું. જશવંતભાઈ સાથે કામ કરવામાં મજા આવતી તેમ પણ તેઓ જણાવે છે. પ્રભાબહેન પાત્ર-અભિનય માટે જરૂરી માર્ગદર્શન પણ આપતાં. તેવી વાત આ લેખમાં કરવામાં આવી છે.
Details
Keywords
Prabhaben Pathak|Natak|Prabhaben Pathak|Prabhaben Pathak|Natak|Prabhaben Pathak|Rasiklal Chhotalal Parikh|Paritran|Jashwantbhai|