પ્રયોગલક્ષી નાટ્ય દર્શન

Keywords: Prayoglakshi Natya Darshan, Harish Kakwani, Natak Budreti, Experimental Theatre, Janak Dave, Peter Brooke, Meyerhold, Bio Mechanics Vakhtangov, Psychological Realism, 'Synthetic Theatre', modern theatre, Adhunik Rangbhoomi, international theatre

પ્રયોગલક્ષી નાટ્ય દર્શન

Article

હરીશ કકવાણી • નાટક બુડ્રેટી • 2004

TMC: (સળંગ અંક -26)

Abstract

પ્રયોગલક્ષી નાટ્યદર્શન' લેખમાં હરીશ કકવાણીએ ' James Roose Evan' દ્વારા લખાયેલ મૂળ અંગ્રેજી પુસ્તક 'James Experimental theatre' ની વાત રજૂ કરી છે. આ પુસ્તકનો અનુવાદ પ્રો. જનકભાઈ દવેએ કર્યો છે. પશ્વિમનાં રાષ્ટ્રોમાં રંગભૂમિ કેવી રીતે વિસ્તરતી ગઈ તેમજ સ્તનિસ્લાવસ્કીથી માંડીને પિટરબ્રુક જેવા ખ્યાતનામ દિગ્દર્શકોએ કરેલા પ્રયોગથી આ રંગભૂમિનું કલેવર કેવી રીતે ઘડાતું ગયું તેની વાત આ પુસ્તકમાં કરવામાં આવી છે. સ્તનિસ્લાવસ્કીએ બિનવાસ્તવવાદી નિર્માણશૈલી અપનાવેલી તદૃઉપરાંત મેયરહોલ્દની 'બાયોમિકેનિકસ' ની વિભાવના, વખ્તા ગોવની 'સાયકોલોજિકલ રિયાલિઝમ', તાઈરોપનું 'સિન્થેટિક થિએટર' ,આધુનિક રંગભૂમિના પિતામહ એવા કાપેઉ દ્વારા થયેલ રંગભૂમિની વિભાવના સ્કેટર, અમેરિકામાં પાંગરતી પ્રયોગલક્ષી રંગભૂમિ અને પિટરબ્રુકનું આંતરરાષ્ટ્રીય રંગમંચ સંશોધન કેન્દ્ર વગેરે રંગભૂમિ પર થયેલા પ્રયોગો આ પુસ્તકમાં વર્ણવવામાં આવ્યા છે. નાટ્ય દિગ્દર્શકોએ કળાના સર્વગ્રાહી સ્વરુપની શક્યતાઓને અલગ અલગ રીતે પ્રગટ કરી છે. નવા સમાજની માંગણી નવું થિએટર દ્વારા થયેલાં પ્રયોગોનો ઈતિહાસ અહીં ઉપલબ્ધ છે. નવા નિશાળિયાઓ અને નાટ્ય શાળાઓનાં સ્નાતક, અનુસ્નાતક, વિદ્યાર્થીઓને અભ્યાસની દ્રષ્ટિએ ઉપયોગી થાય તેવું આ પુસ્તક છે. આવાં પુસ્તકો ગુજરાતીમાં ઓછાં ઉપલબ્ધ હોવાથી નાટ્ય જગતમાં આ પુસ્તક વિશ્વસ્તરે વિસ્તૃત માહિતી આપે એવું છે.

Details

Keywords

Prayoglakshi Natya Darshan Harish Kakwani Natak Budreti Experimental Theatre Janak Dave Peter Brooke Meyerhold Bio Mechanics Vakhtangov Psychological Realism 'Synthetic Theatre' modern theatre Adhunik Rangbhoomi international theatre

Related Articles

સોળ અંકોના 1557, 8 ક્લાક અને 13 મિનિટ (સ…

hasmukh baradi

View Details
આવા ખાલીપા પૂરાતા નથી...

hasmukh baradi

View Details
યુવાન રંગકર્મીઓની તાલીમનું વિશિષ્ટ અભિયાન…

શશિકાંત નાણાવટી

View Details
જરૂર છે ઓડેટોરીયમની

વિરલ રાચ્છ

View Details
ગુજરાતી રંગભૂમિ મૌલિક થઈ ગઈ !

ઉત્પલ ભાયાણી

View Details
Te chhatan (A Modern play using Bhavai …

પ્રો. વી.જે .ત્રિવેદી

View Details