પ્રવીણ વિનાનાં પચ્ચીસ વર્ષ
Keywords: Pravin, Utpal Bhayani, Natak Budreti
પ્રવીણ વિનાનાં પચ્ચીસ વર્ષ
Articleઉત્પલ ભાયાણી • નાટક બુડ્રેટી • 2004
TMC: (સળંગ અંક -27)
Abstract
પ્રસ્તુત લેખમાં ઉત્પલ ભાયાણીએ ગુજરાતી રંગભૂમિ સામેના પડકાર વિશે અને તેની ઉપર આવી પડેલી આફતો વિશે વાત કરી છે. આજની રંગભૂમિની કરુણતા એ છે કે ટી.વી. સિરીયલનો વિસ્ફોટ થતાં નાટ્યમંડળીને (રંગભૂમિ) ઘણું મોટું નુકશાન થયું છે. તેમ છતાં રંગભૂમિ વિશે નિરાશાવાદી વલણ ન રાખતા તેના ઉજ્જવળ કાર્યરત બનાવવું જોઈએ ને જાગૃત પ્રેક્ષકોએ રંગભૂમિને કાર્યરત બનાવવી જોઈએ વગેરે જેવાં સૂચનો તેમણે કર્યાં છે.
Details
Keywords
Pravin
Utpal Bhayani
Natak Budreti