પ્રવૃત્તિ અને સમાચાર (વિશ્વ રંગભૂમિ દિનની ગુજરાતમાં ઉજવણી)
Keywords: Vishva Rangbhoomi Din, Surat, Vishva Rangbhoomi Din, Gujarat Sangeet Natak Academy, Urdu Kavi Mariz, Vadodara, Gujarat Sangeet Natak Akadami, Gujarat Sahitya Academy, M. S. Vishva Vidyalay, Performing Art Faculty, TMC, Bal Natyalekhan Puraskar Yojana, Poojya Morari Bapu, Naya Theatre, Shri Habib Tanvir, Puppet Natya, Ek VanJhar Ni Vat
પ્રવૃત્તિ અને સમાચાર (વિશ્વ રંગભૂમિ દિનની ગુજરાતમાં ઉજવણી)
Articleહસમુખ બારાડી • નાટક બુડ્રેટી • 2005
Abstract
આ લેખમાં સૂરતમાં વિશ્વ રંગભૂમિ દિન નિમિત્તે 25 થી 31 માર્ચ વચ્ચે સાત દિવસનો એક મહોત્સવ સૂરત કોર્પોરેશન અને 'ગુજરાત સંગીત નાટક' અકાદમીના સહયોગથી પ્રસ્તુત થયો હતો.તે વીશેની પણ નોંધ મળે છે. તદ્ઉપરાંત વડોદરામાં ગુજરાત સંગીત નાટક અકાદમી, ગુજરાત સાહિત્ય અકાદમી, મ.સ.વિશ્વ વિદ્યાલયોનો ગુજરાતી વિભાગ અને પરફોમીંગ આર્ટસ ફેકલ્ટી દ્વારા 27 થી 30 માર્ચ દરમ્યાન ગુજરાતી રંગભૂમિના 150 વર્ષના કામ વિશે પરિસંવાદ યાજવામાં આવ્યો હતો અને તેમાં ત્રણ નાટકો પ્રસ્તુત થયાં હતાં. તે વિશેની પણ અહીં માહિતી મળે છે.