પ્રવૃત્તિ અને સમાચાર
Keywords: T.M.C Repertory|\"Jashukati ane Kankuwati|Darapn Academy|Ravindra Parekh|Darpan Academy|Ravindra Paerikh\"|Darpan\"|Narmad Chandram|Bharat Vyas|Ahimsha Parmodharman
પ્રવૃત્તિ અને સમાચાર
Articlehasmukh baradi • Natak Budreti Magazine • 2002
TMC: અંક-4 (સળંગ અંક -21)
Abstract
થિએટર ક્ષેત્રે થતી વિવિધ પ્રવૃત્તિઓના સમાચાર આ વિભાગમાં ઉપલબ્ધ થાય છે. ગુજરાતનાં વિવિધ શહેરોમાં થતી નાટ્ય પ્રવૃત્તિઓના સમાચાર આ લેખમાં રજૂ થાય છે. જેમકે T.M.C. રેપર્ટરીના નવા નાટક \"જશુમતી કંકુવતી\" ના બે શો યોજાઇ ગયા. દર્પણ અકાદમી દ્વારા ચાર એકાંકીઓની રજૂઆત થઈ. રવિન્દ્ર પારેખના એકાંકી સંગ્રહને નર્મદ ચંદ્રક એનાયત કરાયો. સાગર અકાદમી સાબરકાંઠા દ્વારા ભારત વ્યાસનું નાટક \"અહિંસા પરમો ધર્મ\" પ્રસ્તુત કરાયું. વગેરે જેવા સમાચારો આ વિભાગમાં પ્રસ્તુત થયા છે.
Details
Keywords
T.M.C Repertory|\"Jashukati ane Kankuwati|Darapn Academy|Ravindra Parekh|Darpan Academy|Ravindra Paerikh\"|Darpan\"|Narmad Chandram|Bharat Vyas|Ahimsha Parmodharman