પ્રવૃત્તિ અને સમાચાર
Keywords: Natak-Budreti, Safdar Hashmi, Natya Mahotsav, Dinkar Bhojak, Hasmukh Baradi
પ્રવૃત્તિ અને સમાચાર
Articleહસમુખ બારાડી • નાટક બુડ્રેટી • 2004
TMC: (સળંગ અંક -26)
Abstract
પ્રસ્તુત લેખમાં રાજકોટ, નડિયાદ, મુંબઈ, અમદાવાદ, દિલ્હી, કોલકત્તા, બેંગ્લોર, ઉદેપુર વગેરે જગ્યાએ ભજવાયેલ નાટકો, સ્થાપેલ સંસ્થાઓ, તેમજ ઉજવાયેલ નાટયમહોત્સવ વિશે માહિતી રજૂ કરવામાં આવી છે. વિશેષ નોંધ : અહીં સફદર હાશ્મીનો સ્મિત ચહેરાવાળો ફોટોગ્રાફ આપવામાં આવ્યો છે. તેમજ દિનકર ભોજકનું સન્માન અંગેનું અને ગુલ્મી રેબિટનું દ્રશ્ય પણ આપવામાં આવ્યું છે.
Details
Keywords
Natak-Budreti
Safdar Hashmi
Natya Mahotsav
Dinkar Bhojak
Hasmukh Baradi