પ્રવૃત્તિ સમાચાર
Keywords: Ahmedabad|Mumbai|Rajkot|Morbi|nadiad|Jodhpur|Haushangabad|Sangeet Natak Academye||Mumbai|Mumbai|Aman Darbari|Shanti Mahotsav|Ekanki Spardha|Ipta Varta|
પ્રવૃત્તિ સમાચાર
Articleસંપાદકશ્રી • Natak Budreti Magazine • 2003
Abstract
પ્રસ્તુત અંકના આ વિભાગમાં સંપાદકશ્રીએ અમદાવાદ, મુંબઈ, રાજકોટ, મોરબી, નડિયાદ, જોધપુર, હોશંગાબાદ વગેરે શહેરોમાં થયેલી નાટક અને થિયેટરને લગતી પ્રવૃત્તિઓના સમાચારો આપ્યા છે. જેમકે - સંગીત નાટક અકાદમીએ 1 થી 16 ડિસેમ્બર વચ્ચે નાટય પર્વ 2002નું આયોજન મૂંબઈમાં કર્યું હતું. - મુંબઈ, અમન દરબારી દ્વારા 3 થી 6 ડિસેમ્બર વચ્ચે શાંતિ મહોત્સવ ઉજવાયો. અમદાવાદ, નડિયાદની જિલ્લા એકાંકી સ્પર્ધામાં છ એકાંકીઓ રજૂ થયા હતા.-નડિયાદ, નોંધપાત્ર નાટ્ય સમાચારોનું દ્વિમાસિક ઈપટવાર્તા, હોશંગાબાદ થી પ્રકાશિત થઈ રહ્યું છે. - હોશંગાબાદ વગેરે જેવા સમાચારો આ વિભાગોમાં રજૂ કરવામાં આવે છે.