પ્રવૃત્તિ સમાચાર

Keywords: Rajendra Shukla|Ranjitram Suvarna chandrak|Niranjanbhai Bhagat|P. Kharsani|Gujarat Sahitya Akadami|Gujarat Samachar Trust - |INT|Samayana bhina van|Rakt Bandhan|Tushar Tapodhan Etle|Safdar Hashmi|Nukkad Natakgit|sach ki yade|Yadon ka sach|Sandip Ambalal Patel|Manas Matra|Pannalal Patel|Fakiro|Kankan|Sundari|

પ્રવૃત્તિ સમાચાર

Article

સંપાદકીય • નાટક – બુડ્રેટી • 2007

TMC: 2 (સળંગ અંક –39)

Abstract

પ્રસ્તુત વિભાગમાં 2006-2007 દરમિયાન સાહિત્યને લગતી જે પ્રવૃત્તિઓ થઈ તેની વિગતે માહિતી રજૂ કરી છે. જેની અહીં સંક્ષિપ્તમાં નોંઘ લીધી છે. પ્રવૃત્તિઓ :, (1). રાજેન્દ્ર શુક્લને 2006 નો ‘રણજીતરામ સુવર્ણચંદ્રક’ એનાયત કરવામાં આવ્યો. , (2). 18, ડિસેમ્બ, 2006માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેસન સંસ્કાર કેન્દ્ર દ્વારા જુદાં જુદાં ક્ષેત્રનાં નામાંકિત કલાકારોનું બહુમાન કરાયું. જેમાં સાહિત્યકાર નિરંજનભાઈ ભગત, નટ-દિગ્દર્શક પા. ખરસાણી વગેરે. (3).9-10-ડિસેમ્બર – 2006 ના દિવસે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને જી.બી.કોલેજ ઓફ આર્ટસનાં સંયુકત ઉપક્રમે, (ગુજરાતી નાટકની ગઈકાલ અને આજ’ વિષય પર સેમિનાર યોજાયો.( 4.ગુજરાત સમાચાર ટ્રસ્ટ – આઈ.એન.ટી. મુંબઈ યોજિત સ્પર્ધામાં એકાંકી ‘ સમયના ભીના વન’ પ્રથમ ક્રમે, ‘રકત બંધન’, દ્વિતિય અને ‘તુષાર તપોધન એટલે ‘ ત્રીજા ક્રમે આવી. ( 5). જાન્યુઆરી, 1,2007માં સફદર હશમીની શહીદીને શ્રધ્ધાંજલિ આપવા નુકકડ નાટકગીત, મજૂરો અને કલાકારોનો સંયુકત કાર્યક્રમ યોજાયો.( 6) 2002’ગુજરાત જયંતિ’ સમયે (સચકા યાદેં; યાદો કા સચ’ નામે એક સપ્તાહિક કાર્યક્રમ યોજાયો. જેમાં 20 સંસ્થાઓએ ભાગ લીધો હતો.( 7). ‘ભાવનગર નાટય સંસ્થા ગ્રુપ ઓફ ડ્રામેટિકસ’ ના રંગકર્મી સંદીપ અંબાલાલ પટેલને સરકારના કેન્દ્રિય મંત્રાલય તરફથી સ્કોલરશિપ મળતી હતી તે 2007માં પૂરી થતાં એ નિમિત્તે ‘માણસ માત્ર’નાટક ભજવાયું હતું.( 8). 20 ફ્રેબ્રઆરી, 2007માં પન્નાલાલ પટેલની નવલકથા ‘ફકીરો’ નું નાટય રૂપાંતર ‘કંકણ’ સેપ્ટ. કેમ્પસમાં રજૂ કરવામાં આવ્યું હતુ. ( 9). તા. 3-4 ફ્રેબુઆરી, 2007 દરમિયાન ‘રમત – ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ’ વિભાગ દ્વારા ‘સુંદરી’ નાટ્ય મહોત્સવ યોજાયો હતો.

Details

Keywords

Rajendra Shukla|Ranjitram Suvarna chandrak|Niranjanbhai Bhagat|P. Kharsani|Gujarat Sahitya Akadami|Gujarat Samachar Trust - |INT|Samayana bhina van|Rakt Bandhan|Tushar Tapodhan Etle|Safdar Hashmi|Nukkad Natakgit|sach ki yade|Yadon ka sach|Sandip Ambalal Patel|Manas Matra|Pannalal Patel|Fakiro|Kankan|Sundari|

Related Articles

સોળ અંકોના 1557, 8 ક્લાક અને 13 મિનિટ (સ…

hasmukh baradi

View Details
આવા ખાલીપા પૂરાતા નથી...

hasmukh baradi

View Details
યુવાન રંગકર્મીઓની તાલીમનું વિશિષ્ટ અભિયાન…

શશિકાંત નાણાવટી

View Details
જરૂર છે ઓડેટોરીયમની

વિરલ રાચ્છ

View Details
ગુજરાતી રંગભૂમિ મૌલિક થઈ ગઈ !

ઉત્પલ ભાયાણી

View Details
Te chhatan (A Modern play using Bhavai …

પ્રો. વી.જે .ત્રિવેદી

View Details