પ્રવૃતિ અને સમાચાર
Keywords: Gujarat Sahitya Academy|Dhirubhai Patel|Labhshanker Thaker|Gaurav Puraskar|H. K. Arts College na Sabhagruh|Natyalekhak Pravin Darji|
પ્રવૃતિ અને સમાચાર
Articleસંપાદકશ્રી • Natak Budreti Magazine • 2003
TMC: અંક-2 (સળંગ અંક -23)
Abstract
ગુજરાતના વિવિધ શહેરોમાં નાટક અને રંગભુમિના ક્ષેત્રે થતી પ્રવૂતિઓ અંગેના સમાચાર આ વિભાગમાં રજૂ કરવામાં આવે છે. જેમકે, ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ધીરુભાઈ પટેલ અને લાભશંકર ઠાકરને ગૌરવ પુરસ્કાર એનાયત કરાયો- ગાંધીનગર, એચ.કે.આર્ટસ કૉલેજના સભાસગૃહમાં એકાંકી સ્પર્ધા યોજાઈ - અમદાવાદ, નાટયલેખક પ્રવિણ દરજીએ 150 નાટકો પૂરાં કર્યા. મુંબઈ, તેમજ આ લેખમાં મુંબઈ અને અમદાવાદ ખાતે ભજવાતા નાટકોની યાદી આપેલી છે.
Details
Keywords
Gujarat Sahitya Academy|Dhirubhai Patel|Labhshanker Thaker|Gaurav Puraskar|H. K. Arts College na Sabhagruh|Natyalekhak Pravin Darji|