પ્રવૃતિ અને સમાચાર
Keywords: National School of Drama|Bharatiya Rang Mahotsav|Swami Anand|Monji Rudar|Vishva Rangbhoomi Din|Triveni|Ravindra Parekh|Tarpan|
પ્રવૃતિ અને સમાચાર
Articleસંપાદકશ્રી • Natak Budreti Magazine • 2003
TMC: અંક-3 (સળંગ અંક -24)
Abstract
નાટક સામાયિકના પ્રસ્તુત વિભાગમાં ગુજરાતનાં વિવિધ શહેરોમાં નાટક અને થિએટર ક્ષેત્રે થતી નાટ્યપ્રવૃતિઓની નોંધ લેવામાં આવે છે. જેમકે; નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા આયોજિત પાંચમા ભારતીય રંગમહોત્સવમાં બાવન નાટકોની પ્રસ્તુતિ થઈ. દિલ્હી, સ્વામી આનંદ લિખિત ઉત્તમ ચરિત્ર કથા પર આધારિત મોનજી રૂદર નો એક શૉ થયો. -મુંબઈ, વિશ્વ રંગભૂમિ દિન નિમિત્તે ત્રિવેણી સંસ્થા દ્વારા રવિન્દ્ર પારેખનું નાટક તર્પણ ભજવાયું.-વડોદરા, વગેરે જેવી નાટ્ય પ્રવૃત્તિઓને લગતા સમાચારો પ્રસ્તુત વિભાગમાં રજૂ કરવામાં આવે છે.
Details
Keywords
National School of Drama|Bharatiya Rang Mahotsav|Swami Anand|Monji Rudar|Vishva Rangbhoomi Din|Triveni|Ravindra Parekh|Tarpan|