પ્રવૃતિ અને સમાચાર
Keywords: Indulal Yagnik|'Rangpanth'|Savyasachi Saraswat|Uncho parvat Undi Khin|Dhirubhai|Jayanti Dalal|Sahitya Parishad|Theatre Media Centre|Khamosh Adalat Jari Hai|Kankuvati Jashumati|Hun j Ceaser ne hun j Brutas chhu|Gujarati Vishwa Kosh|Upendra Trivedi|Abhinay ane Anubhav|Youth Festival|Natya Nrityo|Dr. Madan Mohan Mathur|Rajasthan ni Santit, Natak Academy|Ibrahim Alkazi|Ingmar Burfgmen|Micle Enjelo Entonyoni|Shinjini Rawal|Kochunarayan Pillai|Shri Krishnadev|Dr. Madanmohan Mathur|Ingmar Burgman|Micle Enjelo Entonyo|
પ્રવૃતિ અને સમાચાર
Articleસંપાદક • નાટક – બુડ્રેટી • 2007
Abstract
આ વિભાગમાં 2007માં થયેલી પ્રવૃત્તિઓની નોંધ આપવામાં આવી છે. જે નીચે મુજબ છે. *17 જુલાઈ 2007 : ઈન્દુલાલ યાજ્ઞિકનાં ત્રણ નાટયાંશો થિયેટર મિડિયા સેન્ટર દ્વારા ટાઉન હોલમાં રજુ કરાયા. *16 મે, 2007 : ભાવનગરની ગ્રુપ ઓફ ડ્રામેટિક સંસ્થા દ્વારા ‘રંગપંથ’ નાટયકાર્યક્રમ યોજાયો. *4,ઓગષ્ટ, 2007: ‘સહયસાચી સારસ્વ’ પુસ્તકનું વિમોચન ‘ઊંચો પર્વત ઉંડીં ખીણ’ ધીરુભાઈના આ નાટકના નાટયાંશોની રજૂઆત થઈ. *24 ઓગષ્ટ, 2007: જયંતિ દલાલની સ્મૃતિમાં સાહિત્ય પરિષદમાં એકાંકીની રજૂઆત.