પ્રવૃતિ અને સમાચાર
Keywords: Indulal Yagnik|'Rangpanth'|Savyasachi Saraswat|Uncho parvat Undi Khin|Dhirubhai|Jayanti Dalal|Sahitya Parishad|Theatre Media Centre|Khamosh Adalat Jari Hai|Kankuvati Jashumati|Hun j Ceaser ne hun j Brutas chhu|Gujarati Vishwa Kosh|Upendra Trivedi|Abhinay ane Anubhav|Youth Festival|Natya Nrityo|Dr. Madan Mohan Mathur|Rajasthan ni Santit, Natak Academy|Ibrahim Alkazi|Ingmar Burfgmen|Micle Enjelo Entonyoni|Shinjini Rawal|Kochunarayan Pillai|Shri Krishnadev|Dr. Madanmohan Mathur|Ingmar Burgman|Micle Enjelo Entonyo|
પ્રવૃતિ અને સમાચાર
Articleસંપાદક • નાટક – બુડ્રેટી • 2009
Abstract
આ વિભાગમાં 2007માં થયેલી પ્રવૃત્તિઓની નોંધ આપવામાં આવી છે. જે નીચે મુજબ છે. *17 જુલાઈ 2007 : ઈન્દુલાલ યાજ્ઞિકનાં ત્રણ નાટયાંશો થિયેટર મિડિયા સેન્ટર દ્વારા ટાઉન હોલમાં રજુ કરાયા. *16 મે, 2007 : ભાવનગરની ગ્રુપ ઓફ ડ્રામેટિક સંસ્થા દ્વારા ‘રંગપંથ’ નાટયકાર્યક્રમ યોજાયો. *4,ઓગષ્ટ, 2007: ‘સહયસાચી સારસ્વ’ પુસ્તકનું વિમોચન ‘ઊંચો પર્વત ઉંડીં ખીણ’ ધીરુભાઈના આ નાટકના નાટયાંશોની રજૂઆત થઈ. *24 ઓગષ્ટ, 2007: જયંતિ દલાલની સ્મૃતિમાં સાહિત્ય પરિષદમાં એકાંકીની રજૂઆત. *10 સપ્ટેમ્બર, 2007 : થિયેટર મિડિયા સેન્ટરની તાલીમનો વર્ગ સમાપ્ત થયો. *’ખામોશ અદાલત જારી હૈ,’ ‘ કંકુવતી જશુમતી’, ‘હું જ સીઝર ને હું જ બ્રુટસ છું.’ જેવાં નાટકોની રજૂઆત. * 22, ઓગષ્ટ : ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ’ દ્વારા ઉપેન્દ્વ ત્રિવેદીએ ‘અભિનય અને અનુભવ’ વિષય ઉપર વ્યાખ્યાન આપ્યું. *10 થી 12 સપ્ટે. : ગુજરાત યુનિર્વસિટિ દ્વારા આયોજિત ‘યુથ ફેસ્ટિવલ’ માં નાટય નૃત્યો અને સંગીત વિષય ઉપર થયેલી ચર્ચા. *ડો. મદનમોહન માથુર રાજસ્થાનની સંગીત, નાટક એકેડેમીના અધ્યક્ષ નિમાયા તે બદલ અભિનંદન તથા 2002-04ની સિનિયર ફેલોશિપ એનાયત કરાઈ. *29-8-2007માં ભારતીય થિયેટરના જાણીતા દિગ્દર્શક ઈબ્રાહિમ અલ્કાઝીનું અવસાન થતાં શ્રધ્ધાંજલિ પાઠવી. *ઈટાલીના બે મહાન દિગ્દર્શકો ઈંગમાર બર્ગમાન (89 વર્ષ) અને માઈકલએન્જેલો એન્ટોન્યોની (94 વર્ષ) અવસાન થતાં શ્રધ્ધાંજલિ અર્પી. વિશેષ નોંઘ : અહીં શિંજીની રાવલ, કોચુનારાયણ પિલ્લાઈ, શ્રીકૃષ્ણદેવ, મુળગુંદનો પ્રણાલીગત વેશભૂષામાં ફોટોગ્રાફ, ડો. મદનમોહન માથુર, ઈંગમાર બર્ગમેન, માઈકલએન્જેલો એન્ટોન્યો વગેરેની તસ્વીરો આપવામાં આવી છે.