પ્રવૃતિ સમાચાર
Keywords: National School of Drama|Devendraraj Ankur|Gujarat Samachar|INT| Emanki Spardha Nu PariNam, Bhavnagar| Darshak Satra|
પ્રવૃતિ સમાચાર
Articlehasmukh baradi • Natak Budreti Magazine • 2002
TMC: અંક 1 (સળંગ અંક -17)
Abstract
નાટક અને થિયેટરના ક્ષેત્રમાં થતી વિવિધ પ્રવૃત્તિઓના સમાચાર આ વિભાગમાં રજૂ કરવામાં આવે છે. જેમકે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના નિર્દેશક પદે દેવેન્દ્રરાજ અંકુર ની વરણી કરાઈ. ગુજરાત સમાચાર અને આઈ. એન. ટી. ની 14મી નાટ્યસ્પર્ધાનું પરિણામ, રાજ્ય એકાંકી-સ્પર્ધાનું પરિણામ, ભાવનગરમાં દર્શકસત્રનું આયોજન રજૂ થયેલા છે.
Details
Keywords
National School of Drama|Devendraraj Ankur|Gujarat Samachar|INT| Emanki Spardha Nu PariNam
Bhavnagar| Darshak Satra|