પ્રવૃતિ સમાચાર
નાટક સામાયિકના પ્રવૃતિ સમાચાર વિભાગમાં ગુજરાતનાં વિવિધ શહેરો જેવા મુંબઈ, દિલ્હી, અમદાવાદ, રાજકોટ, ભાવનગર, ગાંધીનગરમાં થતી નાટ્ય પ્રવૃત્તિઓ અંગેના સમાચાર …
પ્રવૃતિ સમાચાર
Articlehasmukh baradi • Natak Budreti Magazine • 2002
TMC: અંક 3 (સળંગ અંક -19)
Abstract
નાટક સામાયિકના પ્રવૃતિ સમાચાર વિભાગમાં ગુજરાતનાં વિવિધ શહેરો જેવા મુંબઈ, દિલ્હી, અમદાવાદ, રાજકોટ, ભાવનગર, ગાંધીનગરમાં થતી નાટ્ય પ્રવૃત્તિઓ અંગેના સમાચાર રજૂ થાય છે. જેમાં ઈપ્ટા ની સાઠમી જયંતિ ઉત્સવ, નાટકોના એનાયત થયેલા એવોર્ડ, યોજાયેલી નાટ્ય તાલીમ અને નાટ્ય પ્રદર્શનો, નવા નવા નાટ્ય પ્રયોગો, યોજાયેલી નાટ્ય સ્પર્ધા વગેરે જેવી પ્રવૃત્તિની આ વિભાગમાં નોંધ લેવાઈ છે.
Details