પ્રવૃતિ સમાચાર
Keywords: Kalkatta|Indian Mim Theatre|Natya Mahotsav|Jal Ne Padde|Satish Vyas|Kamal Joshi|Gujarat Vishvakosh Trust|Hiralal Bhagwati|Budreti-TMC|Afghanistan|Kabul|Ahmedabad|Hyderabad|Gujarati Sahitya Academy|Adalat|Rangkarmi
પ્રવૃતિ સમાચાર
Articleસંપાદક • નાટક - બુડ્રેટી • 2006
Abstract
આ વિભાગમાં સાહિત્યિક કાર્યક્રમોની યાદી આપવામાં આવી છે. -જૂન 9 થી 11,2006માં કલકત્તાના ઈન્ડિયન માઈમ થિએટરમાં ‘નાટય મહોત્સવ’ યોજાયો. - ‘જળને પડદે’ સતીષ વ્યાસ રચિત નાટકનું કમલ જોષીએ એકપાત્રીય અભિનય રૂપે ‘ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ’ ના હિરાલાલ ભગવતી સભાગૃહમાં રજૂ કર્યું હતું. - ‘બુડ્રેટી – ટી.એમ.સી. એ અફઘાનિસ્તાનના પાટનગર કાબુલ, અમદાવાદ તથા હૈદરાબાદ શહેરો વચ્ચે શહેરી વિકાસનાં કામના આદાન પ્રદાન વિશે અંગેજી અને દારી ભાષામાં ડોકયુમેન્ટ્રી તૈયાર કરી. તે અફઘાનિસ્તાનમાં રજૂ કરી. - બાળ નાટક ‘અદાલત’ ની પ્રસ્તુતિ. -નાટય સંસ્થા ‘રંગકર્મી’એ ભારત સરકારના સહયોગથી સાંપ્રત બંગાળી થિએટરનો ‘બંગાળમાં અન્ય ભાષી થિએટર પર પ્રભાવ’ વિશે સેમિનાર યોજાયો. આ વિભાગમાં નાટક સામયિકના લેખો અંગે વાચકોએ આપેલ પ્રતિભાવો અહીં રજૂ કરવામાં આવ્યા છે. અહીં એક વાચકે નાટકને માસિક બનાવવાની વિચારણા જાણી Pros & Cons મૂલવતા રહેવા સંપાદકને ભલામણ કરી છે.