પ્રવૃતિ સમાચાર
Keywords: Gujarat Vidyapith|Kumar Vinay Mandir|TMC-WZCC|Putlikala talim Shibir ni Poornahuti|Bal Adalat|
પ્રવૃતિ સમાચાર
Articleસંપાદક • નાટક – બુડ્રેટી • 2007
TMC: 3 (સળંગ અંક -40)
Abstract
આ વિભાગમાં 2007માં થયેલી પ્રવૃત્તિઓની નોંધ લેવામાં આવી છે. જે નીચે મુજબ છે. 1.તા. 29,જૂન- 2007 :-ગુજરાત વિદ્યાપીઠ, કુમાર વિનય મંદિરમાં TMC-WZCC ની પુતળીકલા તાલીમ શિબીરની પૂર્ણાહૂતીના ભાગરૂપે પપેટ શો તથા પ્રમાણપત્ર એનાયત કરાયા. 2. 27-મે-2007 : થિયેટર મિડિયા સેન્ટરના બાળ રંગભુમિ વર્કશોપમાં ‘બાપૂ’ નાટકની રજૂ કરવામાં આવ્યું. 3. તા. 10-6-2007 :-બાળ નાટક ‘બાળ અદાલત’ ની રજુઆત.
Details
Keywords
Gujarat Vidyapith|Kumar Vinay Mandir|TMC-WZCC|Putlikala talim Shibir ni Poornahuti|Bal Adalat|