પુરસ્કારો નહીં, કામ કરવા જગ્યા મને આપો !
Keywords: Habib Tanvir|Natak|Marksvad| Rangmanch na prakaro|Chattisgadi Lokshahini|Adivasi|Natya Vikas|
પુરસ્કારો નહીં, કામ કરવા જગ્યા મને આપો !
Articleહબીબ તનવીર • Natak Budreti Magazine • 2002
TMC: અંક 3 (સળંગ અંક -19)
Abstract
પ્રસ્તુત લેખમાં લેખકે તેમના પિતાની ઈચ્છા, માર્કસવાદ તરફનું પોતાનું આકર્ષણ અને રંગમંચના પ્રકારોની વાત કરી છે. લેખકે છત્તીસગઢી લોકશૈલી અને આદિવાસી સંસ્કારોને મંચ પર લાવવા જેવા અવનવા પ્રયોગો કર્યા છે. તેમને તેમના કાર્યોના પુરસ્કારો જોઈતા નથી પરંતુ નાટ્યવિકાસના કાર્યો અર્થે જગ્યા જોઈએ છે.
Details
Keywords
Habib Tanvir|Natak|Marksvad| Rangmanch na prakaro|Chattisgadi Lokshahini|Adivasi|Natya Vikas|