(પ્રેસમાં જતાં) ગુજરાતી રંગભૂમિની સ્થાપનાની 150મી જયંતિ
Keywords: Gujarati Rangbhoomi, Hasmukh Baradi, Kapildev Shukla, Surat, H. K. Arts, Gujarati Rangbhoomi ni 150 Varsh Ni Ujavani, Divya Bhaskar, Shri Devendraraj 'Ankur', Rang Samvad, Budreti, Natak Budreti
(પ્રેસમાં જતાં) ગુજરાતી રંગભૂમિની સ્થાપનાની 150મી જયંતિ
Articleહસમુખ બારાડી • નાટક બુડ્રેટી • 2004
Abstract
આ લેખમાં શ્રી કપિલદેવ શુકલ દિગ્દર્શિત પાંચ લોકપ્રિય નાટકોના મંચનનું જે આયોજન થયું હતું તેના વિશે વાત કરી છે. આ આયોજન સુરતના જાણીતા નાટય જૂથ, એચ.કે.આર્ટસ દ્વારા ગુજરાતી રંગભૂમિની 150 વર્ષની ઉજવણી દરમ્યાન કરવામાં આવ્યું હતું. આ રંગમહોત્સવ માટે ગુજરાતીના જાણીતા અખબાર ' દિવ્ય ભાસ્કર' ને મીડિયા સ્પોન્સરશીપ મળી હતી. તેમજ આ મહોત્સવનું ઉદધાટન દિલ્હીના નિર્દેશક શ્રી દેવેન્દ્રરાજ 'અંકુરે' કર્યું હતું. આ શિબિરમાં રંગસંવાદમાં પણ અનેક સ્થાનિક નિષ્ણાતાએ ભાગ લીધો હતા. આ આયોજકોને બુડ્રેટી પરિવાર અભિનંદન પાઠવે છે. બૂડ્રેટી પરિવાર પણ આવા એક રંગમહોત્સવનું આયોજન કરી રહ્યું છે અને આ નિમિત્તે 'નાટક બુડ્રેટી' નો વિશેષ અંક અંગ્રેજી, હિન્દી વાચકો માટે પ્રસ્તુત થશે એવી નોંધ મળે છે. સાથોસાથ અંગ્રેજી અંક -21 જુલાઈ 2002ના વર્ષમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો એ વિગત પણ આ લેખમાં જણાવવામાં આવી છે.