પ્રહસન' ની પરીક્ષા - એક મુદ્દાની નોંધ
Keywords: Prahasan, Ratilal Borisagar, Natak-Budreti, comedy, Hasyaras, Hasya Ekankio, comedy plays
પ્રહસન' ની પરીક્ષા - એક મુદ્દાની નોંધ
Articleરતિલાલ બોરીસાગર • નાટક બુડ્રેટી • 2004
Abstract
પ્રસ્તુત લેખમાં શ્રી રતિલાલ બોરીસાગરે 'પ્રહસન' સંજ્ઞા વિષે વાત કરી છે. 'પ્રહસન' માટે મોનિયર વિલિયાંસ્ન વિષે વાત સંસ્કૃત શબ્દકોશમાં 'A Kind of Force' એવો અર્થ આપ્યો છે. આપણે ત્યાં હાસ્ય એકાંકી માટે 'પ્રહસન' સંજ્ઞાઓ વપરાય છે. આમ, આવી અલગ અલગ સંજ્ઞાને કારણે આ કલા સ્વરૂપને ખાસ્સું નુકશાન થયેલું છે. આપણે ત્યાં હાસ્યરસના કાવ્ય, વાર્તા કે નવલકથા વગેરે માટે હાસ્ય કાવ્ય, હાસ્યવાર્તા, હાસ્યનવલકથા એમ અલગ અલગ અલગ સંજ્ઞાઓ વપરાય છે. કોઈપણ સાહિત્યકૃતિ હોય તો તેમાં સ્વરૂપસિદ્ધ કરતાં હાસ્યસિદ્ધિનો મહિમા વધારે જોવા મળે છે. તે તપાસવામાં આવે છે. આમ, હાસ્યકૃતિઓમાં હસી સાધન બની રહેવાને બદલે સાધ્ય બની જાય છે અને પ્રહસન જ્યારે હાસ્ય અને કળા સ્વરૂપમાંથી સરખી રીતે ઉત્તીર્ણ થાય ત્યારે જ એ સફળ પ્રહસન કહેવાય છે.