ફારસ નાટ્યલેખન સ્પર્ધા - ૨૦૦૩
Keywords: Faras|Natak|Shri Faras natyalekha spardha-2003|TMC|Faras Ekankio|Foollength Natako|
ફારસ નાટ્યલેખન સ્પર્ધા - ૨૦૦૩
Articlehasmukh baradi • natak Budreti Magazine • 2003
TMC: અંક-3 (સળંગ અંક -24)
Abstract
પ્રસ્તુત લેખમાં સંપાદકશ્રી ફારસ નાટ્યલેખન સ્પર્ધા-૨૦૦૩ ની વાત કરતાં કહે છે કે ટી.એમ.સી. તરફથી આ વર્ષે ૩૧ જુલાઇ, ૨૦૦૩ સુધીમાં ફારસ એકાંકી અને ફૂલલેન્થ નાટકો આમંત્રિત કરવામાં આવ્યા. જેમાં ૨૬ એકાંકીઓ અને ૭ ફૂલલેન્થ નાટકો ગુજરાતભરના લેખકો પાસેથી પ્રાપ્ત થયા. સંપાદકશ્રી ફારસ નાટકો વિષે વાત કરતાં કહે છે કે, નિયમિત નાટકો લખતા લેખકો પણ ફારસ ની વિભાવના સમજી શક્યા નથી.
Details
Keywords
Faras|Natak|Shri Faras natyalekha spardha-2003|TMC|Faras Ekankio|Foollength Natako|