ફેર વિચારણા (ગુજરાતીનું પ્રથમ સિદ્ધ નાટક)
Keywords: Jashwant Shekhadiwala|Natak|Kavi Dalpatram|Mithyabhiman|Vinodatmak Vyangya|Ramujvrutti|Tol-Tikhal|
ફેર વિચારણા (ગુજરાતીનું પ્રથમ સિદ્ધ નાટક)
Articleજશવંત શેખડીવાળા • 2003
TMC: અંક-1 (સળંગ અંક -22)
Abstract
પ્રસ્તુત લેખમાં લેખકે કવિ દલપતરામના નાટક મિથ્યાભિમાન વિષે ફેરવિચારણા કરી છે. લેખકે આ લેખમાં કવિનો મિથ્યાભિમાન નાટક લખવાનો ઉદ્દેશ, વિચાર, આ નાટકના અંતરંગ અને બહિરંગ લક્ષણો, વિનોદાત્મક વ્યંગ્ય, રમૂજવૃત્તિ અને ટોળ-ટીખળની વાત કરેલી છે. પ્રસ્તુત લેખમાં નાટકમાં વિકસતા જતાં રાંગલાના પાત્રની તેમજ સંવાદોથી પણ વધારી ચડિયાતી કલાસૂઝ અને ગ્રામ્યતા વગેરેની તટસ્થભાવે ફેરવિચારણા કરવામાં આવી છે.
Details
Keywords
Jashwant Shekhadiwala|Natak|Kavi Dalpatram|Mithyabhiman|Vinodatmak Vyangya|Ramujvrutti|Tol-Tikhal|