બુડ્રેટી નાટ્ય લેખનની બે યોજનાઓ
Keywords: Faras Natako|Bal Natako|
બુડ્રેટી નાટ્ય લેખનની બે યોજનાઓ
Articlehasmukh baradi • Natak Budreti Magazine • 2003
TMC: અંક-3 (સળંગ અંક -24)
Abstract
પ્રસ્તુત લેખમાં સંપાદકશ્રીએ ફારસ નાટકોના લેખન અને ભજવણીને પ્રોત્સાહન મળે તે માટે \" ફારસ નાટકો - 2003\" અને બાળનાટકોનાં લેખન અને ભજવણીને પ્રોત્સાહન મળે તે માટેની \" બાળ નાટકો -2004\" એમ બે નાટ્ય યોજનાઓની વાત કરી છે.
Details
Keywords
Faras Natako|Bal Natako|