બુડ્રેટી સ્ક્રિપ્ટ બેંક (નાટયલેખકો અને નાટયજૂથો વચ્ચે સેતુ)
Keywords: Budreti|Takhtalayak Natak|Budreti Script Bank|Khichadi|Labhshanker Thaker|Agni ni sakshiea|Mahesh Dattani|Mena|Dr. Saroop Dhruv
બુડ્રેટી સ્ક્રિપ્ટ બેંક (નાટયલેખકો અને નાટયજૂથો વચ્ચે સેતુ)
Articlehasmukh baradi • Natak Budreti Magazine • 2003
TMC: અંક-3 (સળંગ અંક -24)
Abstract
નાટયજુથોને તખ્તાલાયક નાટકની ખેંચ વરતાય છે અને બીજી બાજુ લેખકોનાં નાટકો નાટયજૂથો સુધી પહોંચતાં નથી. આવા સંજોગોમાં બુડ્રેટી સ્ક્રિપ્ટ બેંક લેખકો અને નાટય જૂથો વચ્ચે સેતુ બનાવવાનું કાર્ય કરી રહી છે. બુડ્રેટી સ્ક્રિપ્ટ બેંક દ્વારા તખ્તાલાયક જણાવેલી પ્રતો પડતર કિંમતે નાટ્યજૂથોને ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જે લેખકોએ સ્કિપ્ટ બેંકમાં પોતાનાં નાટકો મૂકવાની મંજૂરી આપી છે. એમાનાં થોડાંક નાટકો નીચે મુજબ છે.
Details
Keywords
Budreti|Takhtalayak Natak|Budreti Script Bank|Khichadi|Labhshanker Thaker|Agni ni sakshiea|Mahesh Dattani|Mena|Dr. Saroop Dhruv