બુડ્રેટી સ્ક્રિપ્ટ બેંક (નાટય લેખકો અને નાટ્ય જુથો વચ્ચે સેતુ)
Keywords: Budreti Script Bank, Natya Lekhako, theatre group, Hasmukh Baradi, Budreti Script Bank
બુડ્રેટી સ્ક્રિપ્ટ બેંક (નાટય લેખકો અને નાટ્ય જુથો વચ્ચે સેતુ)
Articleહસમુખ બારાડી • નાટક બુડ્રેટી • 2004
TMC: (સળંગ અંક -29)
Abstract
આ લેખમાં નાટય જૂથો અને લેખકો વચ્ચે સેતુ બનાવવાના ઉદ્રેશથી બુડ્રેટી સ્કિપ્ટ બેંક દ્રારા તખ્તે નીવડેલી કે તખ્તાલાયક જણાવેલી મૌલિક / અનુદિત માહિતી આપવામાં આવી છે. સાથોસાથ જે નાટકોમાં નાટય જૂથોને રસ પડે તે જોઈએ તેટલી પ્રતો મંગાવે. ઉપરાંત એ નાટકો ભજવતાં પહેલાં લેખકની સંમતિ લેવી જરૂરી છે. તે અંગેની માહિતીપણ આપવામાં આવી છે. બુડ્રેટી સ્કિપ્ટ બેંકમાં અત્યારે જૂની - નવી ગુજરાતી રંગભૂમિનાં સાડા ત્રણસો નાટકોની હસ્તપ્રતો છે. જે લેખકોએ સ્કિપ્ટ બેકમાં આ નાટકો મૂકવાની સંમતિ આપી છે. એમાંના થોડાંક નાટકોની માહિતી પણ અહીં આપવામાં આવી છે.
Details
Keywords
Budreti Script Bank
Natya Lekhako
theatre group
Hasmukh Baradi
Budreti Script Bank