બુડ્રેટી સ્ક્રિપ્ટ બેન્ક નાટ્યલેખો અને નાટ્ય જૂથો વચ્ચે સેતુ
Keywords: Budreti Script Bank|Natya Lekho|Natya Jutho|Natak|Budreti Script Bank|Khichadi|Bhukh aag hai|Janam|Shodh|Suran Na Takora|Amaro Surya|
બુડ્રેટી સ્ક્રિપ્ટ બેન્ક નાટ્યલેખો અને નાટ્ય જૂથો વચ્ચે સેતુ
Articlehasmukh baradi • Natak Budreti Magazine • 2003
TMC: અંક-4 (સળંગ અંક -25)
Abstract
પ્રસ્તુત લેખમાં લેખક લખે છે કે બુડ્રેટી સ્ક્રિપ્ટ બેન્ક માં અત્યારે જૂની-નવી રંગભૂમિના સાડા ત્રણસો નાટકોની હસ્તપ્રતો ઉપલબ્ધ છે. જેનો ઉદ્દેશ નાટ્યજૂથો અને લેખકો વચ્ચે સેતુ બનવાનો છે. આ લેખમાં આવા લગભગ 28 નાટકો જેવાંકે ખિચડી, ભૂખ આગ હૈ, જનમ, શોધ, સૂરજના ટકોરા, અમારો સૂર્ય વગેરેની યાદી આપેલી છે.
Details
Keywords
Budreti Script Bank|Natya Lekho|Natya Jutho|Natak|Budreti Script Bank|Khichadi|Bhukh aag hai|Janam|Shodh|Suran Na Takora|Amaro Surya|