બુડ્રેટી સમાચાર
Keywords: Budreti|TMC Theatre Media Centre|Management|Community|Media|Ankor Person
બુડ્રેટી સમાચાર
Articleસંપાદક • 2002
TMC: અંક-4 (સળંગ અંક -21)
Abstract
નાટક સામયિકના આ વિભાગમાં બુડ્રેટી / ટી.એમ.સી. ને લગતા સમાચારો રજૂ થયા છે. જેમકે, T.M.C. દ્વારા થિએટર અને મીડિયાના વિષયો પર સંશોધન કરવા શિષ્યવૃતિ આપવામાં આવે છે. તેમજ મેનેજમેન્ટ, કોમ્યુનિકેશન અને મીડિયાના અનુભવી ગ્રેજ્યુએટોની ટી.એમ.સીને આવશ્યકતા છે, T.M.C.ના અભિનય અને એન્કરપર્સનના તાલીમાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરાયા વગેરે જેવા સમાચારો આ વિભાગમાં રજૂ થાય છે.
Details
Keywords
Budreti|TMC Theatre Media Centre|Management|Community|Media|Ankor Person