બુડ્રેટી સમાચાર
Keywords: Natak|TMC Budreti|T.M.C.|T.M.C.|\"Julious Ceasar\"|Hasmukh Baradi|Naishadh Purani
બુડ્રેટી સમાચાર
Articlehasmukh baradi • natak Budreti Magazine • 2003
TMC: અંક-3 (સળંગ અંક -24)
Abstract
સંપાદકશ્રી એ નાટક સામાયિકના આ વિભાગમાં ટી.એમ.સી./બુડ્રેટીને લગતી પ્રવૃત્તિઓ અંગેના સમાચારોની નોંધ લીધી છે. જેમકે TMC દ્વારા વિવિધ અભ્યાસક્રમો અને અભિનય વર્ગનો આરંભ TMC ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની એક બેઠક તાજેતરમાં મળી, જુલિયસ સીઝર, નાટકનું વાંચન હસમુખ બારાડી અને નૈષધ પુરાણીએ કર્યું. વગેરે જેવા સમાચારોની નોંધ આ આ વિભાગમાં લેવામાં આવે છે.
Details
Keywords
Natak|TMC Budreti|T.M.C.|T.M.C.|\"Julious Ceasar\"|Hasmukh Baradi|Naishadh Purani