‘બળતી વાટ, કોડિયું અને ખૂટતું તેલ...’
Keywords: Balti Vat, Kodiyu and Khutatun Tel|Natak-Budreti
‘બળતી વાટ, કોડિયું અને ખૂટતું તેલ...’
Article(સંપાદકીય) હસમુખ બારાડી • નાટક –બુડ્રેટી • 2006
TMC: 3 (સળંગ અંક-36)
Abstract
આ લેખમાં ત્રિમાસિક ‘નાટક – સામયિક’ ન વાચકોને માસિકમાં ફેરવવા માટે માગણી કરી છે. પરંતુ વાચકોની એ માંગણી સંપાદક આર્થિક સમસ્યા હલ કરી શકાય એવી ન હોવાથી સંતોષી શકે તેમ નથી. એવો ખુલ્લો એકરાર સંપાદકે કર્યો.
Details
Keywords
Balti Vat
Kodiyu and Khutatun Tel|Natak-Budreti