બાળનાટય તાલીમ શિબિર માટેની થિએટર રમતો (માર્ગદર્શિકા મેન્યુઅલ)

Keywords: Bal Natya Talim Shibir, children theatre, Theatre games, theatre manual, Natak Budreti, Hasmukh Baradi, Films, set design, costumes, acting skills, Manvita Baradi, Theatre Media Centre, Garage Studio Theatre, Bal Natako, Budreti Script Bank, children plays

બાળનાટય તાલીમ શિબિર માટેની થિએટર રમતો (માર્ગદર્શિકા મેન્યુઅલ)

Article

સંપાદક • નાટક બુડ્રેટી • 2004

TMC: (સળંગ અંક -27)

Abstract

પ્રસ્તુત લેખમાં હસમુખ બારાડીએ નાટકની તાલીમ કેવી રીતે અપાય તેની વાત કરી છે. નાટક કે ભજવણી ખરી રીતે તો પ્રેકટીકલ તાલીમ. અર્કાઈવ્સ, સંગ્રહિત તસ્વીરો, ફિલ્મો. સન્નિવેશ, વેશભૂષા વગેરેના નમૂનાઓ દ્વારા વધુ સારી શીખવી શકાય. નાટય તાલીમના પણ બે તબક્કાઓ આપવામાં આવ્યા છે.બાળકોને રમત રમાડતાં પાયાનો અભિનય શીખવી શકાય એ ઉદ્દેશથી મન્વીતાબેન બારાડીએ પોતાના પ્રયોગોને અંતે અહીં એનો સંગ્રહ આપ્યો છે. થિએટર મીડિયા સેન્ટરની બાળતાલીમ શિબિરોમાં અને અગાઉ ગેરેજ સ્ટુડિઓ થિએટર દ્વારા ગોઠવાયેલી વિધિસરની તાલીમ, શિબિરોમાં નીવડેલાં નાટકો તેમજ અન્ય લેખકોનાં બાળનાટકો બુડ્રેટી સ્ક્રિપ્ટ બેંકમાં સામેલ છે. આ અંગેની મહત્વની માહિતી આ લેખમાં લેખકે વાચકો અને નાટયરસિકોને પૂરી પાડી છે.

Details

Keywords

Bal Natya Talim Shibir children theatre Theatre games theatre manual Natak Budreti Hasmukh Baradi Films set design costumes acting skills Manvita Baradi Theatre Media Centre Garage Studio Theatre Bal Natako Budreti Script Bank children plays

Related Articles

સોળ અંકોના 1557, 8 ક્લાક અને 13 મિનિટ (સ…

hasmukh baradi

View Details
આવા ખાલીપા પૂરાતા નથી...

hasmukh baradi

View Details
યુવાન રંગકર્મીઓની તાલીમનું વિશિષ્ટ અભિયાન…

શશિકાંત નાણાવટી

View Details
જરૂર છે ઓડેટોરીયમની

વિરલ રાચ્છ

View Details
ગુજરાતી રંગભૂમિ મૌલિક થઈ ગઈ !

ઉત્પલ ભાયાણી

View Details
Te chhatan (A Modern play using Bhavai …

પ્રો. વી.જે .ત્રિવેદી

View Details