બહુભાષી નાટયોત્સવ : વિશિષ્ટ અનુભવ
Keywords: Bahubhashi Natyotsav|Dr. S. D. Desai|Natak|West Zone Culture Centre|Kendriya Sangeet Natak Academy (Delhi)|Koras|Bahubhashi Natyotsav
બહુભાષી નાટયોત્સવ : વિશિષ્ટ અનુભવ
Articleડો. એસ. ડી. દેસાઇ • 2003
TMC: અંક-1 (સળંગ અંક -22)
Abstract
પ્રસ્તુત લેખમાં લેખકે વેસ્ટ ઝોન કલ્ચરલ સેન્ટર અને કેન્દ્રિય સંગીત નાટક અકાદમી (દિલ્હી) ના સહયોગથી અમદાવાદની કોરસ સંસ્થાએ ગયા નવેમ્બરમાં યોજેલ બહુભાષી નાટયોત્સવ ના પાંચેય નાટકો સામાજિક અને રાષ્ટ્રીય નિસ્બત ધરાવતા હતા. તે વિષે વાત કરેલી છે. જેમાં મીડિયા, સૂર્યોદય, મસાજ, દીક્ષિન રોયર પાલા , અને અભિસારિકા વગેરે નાટકોની સંક્ષિપ્તમાં છણાવટ કરેલી છે.
Details
Keywords
Bahubhashi Natyotsav|Dr. S. D. Desai|Natak|West Zone Culture Centre|Kendriya Sangeet Natak Academy (Delhi)|Koras|Bahubhashi Natyotsav