ભેજલ રાત્રિનો ભેજલ અંધકાર
Keywords: Bhejal|Dilip Ghaswala|Natak|Digisha|Shrungi|Pranav|Digisha|Ashesh|Digant|
ભેજલ રાત્રિનો ભેજલ અંધકાર
Articleદિલીપ ઘસવાલા • Natak Budreti Magazine • 2003
TMC: અંક-2 (સળંગ અંક -23)
Abstract
મધ્યમ વર્ગનાં કુટુંબની સ્ત્રી દિગીશા તેના પતિ અને બે બાળકો - શ્રૃંગી અને પ્રણવને છોડી દિગંતના જ સહકર્મચારી અશેષ સાથે લગ્ન કરે છે. દિગંત બન્ને બાળકોને ઉછેરે છે. પંદર વર્ષ પછી દિગીશા અશેષના ગળાના કેન્સરના ઈલાજ માટે દિગંત પાસે મદદ માંગવા આવે છે. ત્યારે દિગંત કોઈપણ પ્રકારના દ્વેષભાવ વિના દિગીશાને પચાસ હજાર રુપિયા આપે છે. ટૂંકા અને અર્થસભર સંવાદોમાં આ એકાંકી લખાયેલું છે.
Details
Keywords
Bhejal|Dilip Ghaswala|Natak|Digisha|Shrungi|Pranav|Digisha|Ashesh|Digant|