ભૂજ નગરની સ્થાપના
Keywords: Bhooj|Kutch|Bhujnu Toran|Hamirai talavadi|Hamir Rabari|Vandh|Sai Jinda|Jinda|Ramsinhji Rathod|Kutch Nu Sanskruti Darshan|Sant Jhoolan Fakir|Dariyakhan Ghummat|Joolan Fakir|Sant Joolan Fakir|Dariyakhan
ભૂજ નગરની સ્થાપના
Articleરામજીભાઈ વાણિયા • નાટક બુડ્રેટી • 2006
Abstract
ભૂજ નગરની સ્થાપના' એ લેખમાં 'રંગ નગરીયા' નાટક અંગે લેખકે કરેલી વધારાની નોંધરૂપે છે. જેમાં કચ્છની રાજધાની તરીકે ભુજનું તોરણ બંધાયું અને તે વસ્યું ત્યારે તેમાં હમીરાઇ તલાવડી હતી, એમ કહી તે 'રંગ નગરીયા' નાટકનું અનુસાંધન દર્શાવતાં કહે છે કે, તલાવડી કાંઠે હમીર રબારીની વાંધ અને સાઈ જિંદા, નામનો આરો છે. એ રીતે લેખકે અહીં જીંદાનું સ્મરણ કર્યું છે. આ માહિતી તેમણે રામસિંહજી રાઠોડ કૃત 'કચ્છનું સંસ્કૃતિ દર્શન' નામક પુસ્તકમાંથી પ્રાપ્ત કરી છે. રંગ નગરીયા નાટકમાં આવતું પાત્ર 'સંત ઝૂલણ ફકીર' અંગે એમણે અમદાવાદના 'દરિયાખાન ઘૂમ્મટ' તરીકે આજે પણ ઓળખાય છે તે સ્થળની વાત કરી છે. આ સંત દરિયાખાનનો પટ્ટ શિષ્ય તે ઝૂલણ ફકીરની માહિતી અહીં આપવામાં આવી છે. 'સંત ઝૂલણ ફકીર' પાત્ર રંગનાગરિયા નાટકમાનું પાત્ર આ એક મહત્વનું પાત્ર છે. આ ફકીર સંત દરિયાખાનનો પટ્ટ શિષ્ય હોય છે એ અંગે અહીં માહિતી રજૂ કરવામાં આવી છે.