ભારતીય પૂતળી કલા તાલીમનો પ્રયોગ

Keywords: Bharatiya Putali|Mahipat Kavi|Natak-Budreti|Putli kala|Paschim kshetra Sanskrutik Kendra, Udaipur|Putalikala|Kathputali|Pruthviraj Chauhan|Bhrun hatya|TMC

ભારતીય પૂતળી કલા તાલીમનો પ્રયોગ

Article

મહિપત કવિ • નાટક - બુડ્રેટી • 2006

TMC: 3 (સળંગ અંક-36)

Abstract

આ લેખમાં લેખકે પૂતળી કલાની તાલીમનો હેવાલ આપ્યો છે. જેમાં પશ્વિમ ક્ષેત્ર સાંસ્કૃતિક કેન્દ્ર, ઉદેપુર તરફથી આઠ યુવાનોએ પૂતળીકલાની તાલીમ લીધી. જેમાં કઠપુતળીના જન્મથી કથાથી લઈ, કઠફુતળી પાસે વર્તમાન પેઢીની આકાંક્ષાઓ અને આજના સંદર્ભમાં તેની ઉપયોગિતા જેવા વિષયોનો સમાવેશ કર્યો છે. નાટકની થીમ પણ પૃથ્વીરાજ ચૌહાણ, ભૃણહત્યા જેવી પસંદ કરી હતી. કઠપુતળી બનાવતાં પણ તેમને શિખવવામાં આવ્યું હતું. તેમજ તેના સંવાદોથી માંડીને સંપૂર્ણ સંચાલન શિખવવામાં આવ્યું હતું. તાલીમાર્થીઓએ ટી.એમ.સી. ના સહયોગથી ટી.એમ.સી. માં તેમજ મહારાષ્ટ્રમાં પ્રયોગો રજૂ કર્યો છે. વિશેષ નોંધ : કઠપૂતળીનું ચિત્ર તેમજ તાલીમાર્થીઓનાં ફોટોગ્રાફ આપવામાં આવ્યા છે.

Details

Keywords

Bharatiya Putali|Mahipat Kavi|Natak-Budreti|Putli kala|Paschim kshetra Sanskrutik Kendra Udaipur|Putalikala|Kathputali|Pruthviraj Chauhan|Bhrun hatya|TMC

Related Articles

સોળ અંકોના 1557, 8 ક્લાક અને 13 મિનિટ (સ…

hasmukh baradi

View Details
આવા ખાલીપા પૂરાતા નથી...

hasmukh baradi

View Details
યુવાન રંગકર્મીઓની તાલીમનું વિશિષ્ટ અભિયાન…

શશિકાંત નાણાવટી

View Details
જરૂર છે ઓડેટોરીયમની

વિરલ રાચ્છ

View Details
ગુજરાતી રંગભૂમિ મૌલિક થઈ ગઈ !

ઉત્પલ ભાયાણી

View Details
Te chhatan (A Modern play using Bhavai …

પ્રો. વી.જે .ત્રિવેદી

View Details