ભારતીય રંગમંચના અધિકારી આલોચક(શ્રધ્ધાંજલિ)
Keywords: Dr. Anjani Majithiya, Nemichandra Jain, Rang Darshan, Natrang, natrang
ભારતીય રંગમંચના અધિકારી આલોચક(શ્રધ્ધાંજલિ)
Articleડો.અંજન મજીઠિયા • નાટક બુડ્રેટી • 2005
TMC: (સળંગ અંક -32)
Abstract
આ લેખમાં નેમિચંદ્ર જૈનના અવસાન અને નત્યજીવનની શરૂઆત વિશે વાત કરી છે. તદ્ઉપરાંત નેમજીનું પુસ્તક રંગદર્શન અને સામયિક નટરંગ વિશે સંક્ષિપ્ત માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત નેમજીએ સ્થાપેલી નટરંગ પ્રાતિષ્ઠાન સંસ્થા વિશેની પણ નોંધ મળે છે. વિશેષ નોંધ :- અહીં નેમિચંદ્ર જૈનનો ફોટોગ્રાફ આપવામાં આવ્યો છે.
Details
Keywords
Dr. Anjani Majithiya
Nemichandra Jain
Rang Darshan
Natrang
natrang