ભીલ અવે આદિવાસીઓનાં વેશનાટ્યો અને લોકકૃત્યો
Keywords: Bhil|Adivasi|VeshNatyo|Loknrutyo|Bhagwandas Patel|Natak - Budreti|Sabarkantha|Khebrahma|Dungaribhil Adivasio|Nrutya-Natya-vesh|Bhavwandase|Thakorba ghoda|Rakhi|Tarande|Jharakhu|Dakan|Gopi|Wagh|Hathi|Magar|Mumradu|Holi|Gor|Gavari|Strina vesh|Rangmunch|Vesh-natyo|Grishma ma holi|Bhadarava|Loknatyo
ભીલ અવે આદિવાસીઓનાં વેશનાટ્યો અને લોકકૃત્યો
Articleભગવાનદાસ પટેલ • નાટક – બુડ્રેટી • 2007
Abstract
આ લેખમાં સાબરકાંઠા જિલ્લાનાં ખેડબ્રહ્મા તાલુકામાં વસતા ડુંગરીભીલ આદિવાસીઓનાં ઋતુચક્ર પ્રમાણે આવતા નૃત્ય-નાટય-વેશનો સંશોધક ભગવનદાસે પરિચય કરાવ્યો છે. જેના બે પ્રકાર પડે છે. ધાર્મિક અને સામાજિક વેશનાં આઠ પ્રકાર છે. (1)ઠાકોરનો ઘોડા (2) રાખી (3) તારાંદે (4) ઝરખું (5) ડાકણ (6) ગોપી (7)વાઘ (8)હાથી (9) મગર(11)મુમરદુ વગેરે. *વેશ નાટ્ય પ્રદર્શક : હોળી, ગોર અને ગવરીના સમયે વેશ ભજવાય છે. ને સ્ત્રીના વેશ પણ પુરુષો ભજવે છે. આ દરમિયાન માંસ મદિરાનો ત્યાગ કરે છે. * રંગમંચ : હોળી, ગોર કે ગવરીના વેશ ભજવવા ગામનું કોઈ ખેતર – ખળું કે પહાડની કોઈ સમથળ તળેટીતાવરણ સર્જે છે.